માર્ગદર્શન

રોડમૅપના પગલા 4 ઉપ� જવું

અપડે� થયેલ 27 August 2021

Applies to England

ફેબ્રુઆરીમા�, સરકારે તેમન� રોડમૅપ બહાર પાડ્યો હત�, જે ઇંગ્લેન્ડમાં સાવચેતીપૂર્વક નિયંત્રણ� હળવા� બનાવવા માટેની પગથિયાંવાર યોજન� હતી.[footnote 1] ફેબ્રુઆરીથી, અમ� તારીખો નહ� પણ આંકડાન� આધાર પર કેવી રીતે નિયંત્રણ� હળવા� કરી� છી� તેના અમાર� વલણન� � રોડમૅપથી માર્ગદર્શન મળ્યું છે. � દસ્તાવેજ � ગોઠવણો જણાવ� છે જે ઇંગ્લેન્ડમાં અમલમાં મૂકવામાં આવશે. ડીવોલ્વ્� એડમિનિસ્ટ્રેશન� સ્કૉટલેન્ડ, વેલ્� અન� નોર્ધન આયરલેન્ડ માટેની યોજનાઓ તૈયા� કરી રહેલ છે.

સરકારે 19 જુલાઈથી રોડમૅપના પગલા 4 ઉપ� જવાનું નક્કી કર્યું છે, જે કોવિ�-19ના� જોખમોનું સંચાલન કરવાની સાથે એક સત� સાવચેતીનો તબક્કો છે. � 14 જૂ� પછીના રો� જાહે� કરવામા� આવેલ ચા� અઠવાડિયાના રોકા� બા� શર� કરવામા� આવ્ય� છે, જેમા� 10 જુલાઈન� રો� રસીના વધારાન� 7 મિલિયન (3.5 મિલિયન પહેલ� અન� લગભગ 3.6 મિલિયન બીજા) ડો� આપી શકાય� છે. 19 જુલા� સુધીમા� દરેક પુખ્� વ્યક્તિન� પહેલ� ડો� આપવામા� આવ્ય� હોવાની અન� બે તૃતિયાંશ પુખ્તોને બીજો ડો� આપવામા� આવ્ય� હોવાની અપેક્ષ� છે.

મહામારી હજ� સુધી પૂરી થઈ નથી. કેસો ઝડપથી વધી રહ્ય� છે અન� ત્રીજી લહેર આવવાની તૈયારીમા� છે. પગલુ� 4 સાવચેતી અન� નિયંત્રણ� પૂરા� થયાં હોવાની નિશાની નથી. પગલા 4 ઉપ�, સરકારે મહામારી દરમ્યા� લાદેલા ઘણાં કાનૂની નિયંત્રણ� ઉઠાવી લેવાયા હોવા છતાં, સાવચેતીનુ� માર્ગદર્શન હજ� પણ અમલમાં રહેશ�, જે સ્પષ્ટ કર� છે કે � સ્થિતિ હજ� સુધી સાધારણ થઈ નથી. જ્યારે કેસની સંખ્યા ઘણી વધાર� છે અન� હજ� પણ વધતી જા� છે, ત્યારે દરેક જણ� સાવચેતીપૂર્વક વર્તવાની અન� સચેત રહેવાની જરૂર છે. અમ� વાઈર� સામે પગલા� લેવાનુ� ચાલુ રાખીશુ� અન� આગામી મહિનાઓ દરમ્યા� માર્ગદર્શન પૂરુ� પાડીશુ�.

હાલનાં નિયંત્રણ� હળવા� બનાવવા માટેનો કો� સમ� સર્વોત્ત� નથી, પરંત� 19 જુલાઈન� રો� પગલા 4 પર જવાન� અર્થ � થશ� કે � હળવાશો સ્કૂલનું સત્ર પૂરુ� થવાન� સમયે શર� થશ� અન� ઉનાળ� દરમ્યા� લાગુ પડશે જ્યારે વધાર� પ્રવૃત્તિઓ બહાર ખુલ્લામા� કરી શકાશ� અન� પાનખ� અન� શિયાળાના મહિનાઓ દરમ્યા� NHS उपरनां दबाणोउ� ઉપ� દબાણ� ઓછાં પડશે.

રસીકર� કાર્યક્રમની સફળતાએ સલામ� અન� તબક્કાવા� નિયંત્રણ� ઉઠાવવાનો માર્� કરી આપ્ય� છે. પરંત�, કો� રસી 100% અસરકાર� હોતી નથી, અન� બીજા બધ� વાઈરસોની જે� કોવિ�-19 વાઈર� પણ પોતાનુ� સ્વરૂપ બદલી શક� છે. જે� વધ� નિયંત્રણ� ઉઠાવવામા� આવી રહ્યાં છે, તે� દુ:ખદપણ� બીજા વધ� કેસો, હોસ્પિટલમા� દાખલ� અન� મૃત્યુ પણ થશ�.

1. મુખ્� સુરક્ષાઓ

એટલા માટે અમ� મુખ્� સુરક્ષાઓ અમલમાં ચાલુ રાખી રહ્યાં છીએઃ

  • તમને ચિહ્નો હો� ત્યારે ટેસ્� કરાવવુ� અન� શૈક્ષણિક સ્થાનોમા�, વધ� જોખમોવાળાં કામનાં સ્થળોએ લક્ષ્યાં� કરાયેલ લક્ષણવિહી� લોકોના ટેસ્� કરવા તેમજ તેમન� અંગત જોખમ� સામે પહોંચી વળવામા� મદ� કરવી.
  • પોઝિટિ� હો� ત્યારે અથવા NHS ટેસ્� એન્ડ ટ્રે� દ્વારા સંપર્ક કરવામા� આવ� અથવા NHS કોવિ�-19 ઍપ દ્વારા સૂચિ� કરવામા� આવ� ત્યારે આઇસોલે� કરવુ�.
  • સરહદ� પર ક્વૉરન્ટાઇ�: રે� લિસ્� પરના દેશોમાંથી આવી રહેલાં બધાં લોકો, તેમજ એમ્બ� લિસ્� પરના દેશોમાંથી આવી રહેલાં બધાં લોકો, જેમણ� યુ.કે.ના રસીકર� કાર્યક્રમમાં સંપૂર્� રસી લીધેલી હો� તેવા� યુ.કે.ના� રહેવાસી� સિવા�.
  • રોગન� ફેલાવો ઘણ� વધાર� છે તે દરમ્યા� વ્યક્તિઓ, ધંધા વ્યવસાયો તેમજ અરક્ષિ� લોકો માટે સાવચેત રહેવાનું માર્ગદર્શન, જે� કે�
    • જો કે હવ� સરકા� લોકોને બન� તો ઘર� રહીને કા� કરવાની સૂચન� આપતી નથી, પરંત� લોકો ઉનાળ� દરમ્યા� ધીમે ધીમે કા� પર પાછા ફર� તેવી સરકારની અપેક્ષ� અન� ભલામ� છે;
    • સરકારની અપેક્ષ� અન� ભલામ� છે કે લોકો� જાહે� વાહન� જેવા� ભીડવાળાં સ્થાનો� ચહેર� પરના� આવરણ� પહેરી રાખે;
    • ઘરની બહાર રહેવું અથવા તાજી હવ� અંદર આવવા દેવી; અન�
    • સામાજિ� સંપર્કોની સંખ્યા, અંતર તેમજ સમયગાળ� બન� તેટલ� ઓછ� રાખવ�
  • ઊંચા� જોખમોવાળાં સ્થાનોમા� ચે� લાગવાન� જોખમને કાબૂમા� રાખવામાં મદ� માટે, NHS COVID PASSનો ઉપયો� કરવાનુ� વ્યવસાયોને તેમજ મોટા કાર્યક્રમોના આયોજનોને પ્રોત્સાહન આપવુ� અન� તેમા� ટેકો આપવો જ્યા� લોકો તેમનાં ઘરની બહારના� બીજા� લોકો સાથે નજીકથી સંપર્કમા� આવી શક� તેવા� મોટા� ભીડવાળાં સ્થાનોનુ� સંચાલન કરતી સંસ્થાઓન� NHS COVID પાસન� ઉપયો� કરવાનુ� પ્રોત્સાહન આપવા સરકા� તેમની સાથે મળીને કા� કરશે. જો રોગન� મર્યાદામાં રાખવ� માટે પૂરતાં પગલા� નહી� લેવામા� આવ� તો સરકા� બાદની તારીખે અમુક સ્થાનોમા� NHS COVID પા� માટેનો અધિકૃત આદેશ આપવાનુ� વિચારશ�.

2. ઉનાળ� દરમ્યા� લેવાના� પગલા�

  • 12 જુલાઈએ અન� તે પછીના દિવસ� દરમ્યા�, સરકા� મુખ્� વર્તણૂંક� ચાલુ રાખીને જોખમ કેવી રીતે ઘટાડવુ� તેનુ� માર્ગદર્શન બહાર પાડશેઃ
    1. વ્યક્તિગ� લોકો માટે� આપણે જ્યારે મોટા ભાગનાં કાનૂની નિયંત્રણોથી બહાર નીકળી રહ્યાં છી�, ત્યારે � માર્ગદર્શન આપણન� સહુન� જવાબદારીપૂર્વક વર્તવામા� મદ� માટે છે. જ્યારે રોગન� ફેલાવો વધાર� છે, ત્યારે દરેક જણ � માર્ગદર્શન અનુસરે અન� પોતાનુ� તેમજ બીજાંનું રક્ષ� કરવાના� પગલા� લે તે આવશ્યક છે.
    2. ધંધા વ્યવસાયો માટે, આપણે જે� કોવિ�-19 સાથે જીવન શર� રહ્યાં છી� ત્યારે જોખમ� કેવી રીતે સમજવાં અન� હળવા� બનાવવા� તેની સલાહ આપવી.
    3. તબીબી રીતે અત્યંત અરક્ષિ� હો� તે લોકો માટે.
  • 19 જુલાઈન� રો�, મોટા ભાગન� કાનૂની નિયંત્રણોન� અં� આવી જશ�, સોશિયલ ડિસ્ટન્સિં� તેમજ સામાજિ� સંપર્ક� પરના નિયંત્રણ� નીકળી જશ� અન� બાકી રહેલ� ધંધા વ્યવસાયો ફરીથી ખૂલી શકશે. તમામ પુખ્� વયના� લોકોને હવ� રસીનો પહેલ� ડો� અપાઈ ચૂક્યો છે.
  • જુલાઈન� અં� સુધીમા�, સરકા� સ્થાનિ� વિસ્તારો માટે કોવિ�-19 ફાટી નીકળવા પરના નિયંત્રણ સંચાલનનુ� સુધારાયેલુ� માળખું પ્રકાશિત કરશે.
  • 16 ઓગસ્ટે, સંપૂર્� રસી મેળવી ચૂકેલા�[footnote 2], અન� 18 વર્ષથી ઓછી ઉંમરના� લોકો માટે સંપર્કની વ્યક્ત� તરીકે સેલ્�-આઈસોલે� કરવાના નિયમ� બદલાશે. જેમણ� સંપૂર્� રસી � મેળવેલી હો� તેમણ� જો તે� સંપર્ક તરીકે હો� તો હજ� પણ આઈસોલે� કરવાનુ� રહેશ�, અન� પોતાનુ� તેમજ બીજા� લોકોનુ� રક્ષ� કરવા માટે જો કોઈનું પોઝિટિ� પરિણામ આવ� તો દરેક જણ� હજ� પણ આઈસોલે� કરવાનુ� રહેશ�.
  • સપ્ટેમ્બરમાં, પાનખ� અન� શિયાળાના સમ� માટે દે� કેટલ� તૈયા� છે તેની આકારણી કરવા માટે સરકા� એક સમીક્ષા હા� ધરશે, જેમા� શિયાળાની શરૂઆ� થા� ત્યારે આપણે જાહે� જનતા તેમજ વ્યવસાયો માટેનુ� માર્ગદર્શન ચાલુ રાખવું કે તેને સશક્� બનાવવુ� તેના પર વિચારણ� કરવામા� આવશે, જેમા� ચહેરાનાં આવરણોન� અન� ટેસ્�, ટ્રે� અન� આઈસોલેટની વિચારણાન� પણ સમાવેશ થશ� તેમજ બાકીના રેગ્યુલેશન� પર પણ પુનઃવિચારણ� કરવામા� આવશે.

3. આગામી તબક્કામા� વાઈર� સામે પહોંચી વળવા માટેની પાંચ પગલાંની યોજન�

કોવિ�-19 પ્રતિસાદમા� જણાવ્ય� મુજબ � પાંચ પગલાની યોજનાઃ ઉનાળ� 2021[footnote 3], આપણન� સાધારણ જીવન પર પાછા ફરવાના આપણા સચેત અન� સાવધાન માર્� ઉપ� વાઈર� સાથે જીવવાનાં જોખમોનું સંચાલન કરવામા� મદ� કરશે.

  1. દેશની રસી સુરક્ષ� દિવાલન� વધ� મજબૂ� કરશે બૂસ્ટર રસી� તેમજ વધ� સંખ્યામા� લોકોને રસી� આપવાના કાર્યક્રમો મારફતે. યુવા� પુખ્� લોકોને તેમજ જેમણ� હજ� સુધી રસી નથી લધી તેમન� રસી લેવાનુ� સરકા� પ્રોત્સાહન આપશે, સપ્ટેમ્બરન� મધ્ય સુધીમા� તમામ પુખ્� લોકોને રસીના બે ડો� લેવાની તક મળવાની અન� JCVIની આખરી સલાહ શુ� છે તેના આધાર�, સૌથી વધાર� અરક્ષિ� લોકોને બુસ્ટર રસી� આપવાની ખાતરી કરશે.
  2. કાયદ� લાગુ પાડવાન� બદલે માર્ગદર્શન આપીને, જાહે� જનતાને માહિતીસભ� નિર્ણય� લેવા સક્ષ� બનાવશે. 19 જુલાઈથી સરકા� બાકીના� બં� પડેલાં સ્થાનો ફરીથી ખોલશ� અન� નિયમનો ઉઠાવી લેશે, વ્યક્તિગ� લોકો, ધંધા વ્યવસાયો તેમજ તબબી રીતે અત્યંત અરક્ષિ� લોકોને દરેક જણનુ� રક્ષ� કરવામા� મદ� કરી શક� તેવા� વર્તનો પર માર્ગદર્શન પૂરુ� પાડશ�. સરકા� જાહે� સેવા� એવી રીતે ચલાવવાનુ� વિચારશ� જેથી દરેક જણને તે મેળવવામા� સલામતી લાગે અન� તેવી � અસરકારકતાથી વ્યવસાયો માટે પણ તે કા� કર�.
  3. ટેસ્�, ટ્રે� અન� આઈસોલેટની પ્રમાણસર યોજનાઓ જાળવી રાખવી ટેસ્� કરવાની આપણી પદ્ધતિ સરકા� અમલમાં ચાલુ રાખશ�; લોકોને તેમનાં અંગત જોખમોન� સંચાલન માટે મફ� લૅટર� ફ્લો ટેસ્� આપવાનુ� ચાલુ રાખશ�; ઘરમા� આસોલેશ� કરવાની હાલની આવશ્યકતા� સંપૂર્� રસી મેળવી ચૂકેલા� અન� 18 વર્ષથી નાની ઉંમરનાંન� મુક્તિ આપવાનુ� શર� કરતા� પહેલાં 16 ઓગસ્� સુધી ચાલુ રાખશ�; અન� સેલ્� આઈસોલેશન માટે વ્યવહારૂ અન� નાણાંકી� ટેકા સાથેની સહાયતા સપ્ટેમ્બરન� અં� સુધી આપવાનુ� ચાલુ રાખશ�.
  4. વૈશ્વિ� સ્તર� બહાર આવતા નવ� પ્રકારોનું જોખમ ઓછું કરવા અન� તે યુ.કે.મા� પ્રવેશ � કર� તે માટે, સરહદ� પર જોખમ� સંભાળશ� અન� વૈશ્વિ� પ્રતિસાદને ટેકો આપશે. આંતરરાષ્ટ્રી� મુસાફરી માટે ટ્રાફિ� લાઈટ પદ્ધતિ ચલાવવાનુ� સરકા� ચાલુ રાખશ�, આખ� ઉનાળ� દરમ્યા� � અઠવાડિયે અન� દર ત્રણ અઠવાડિયે રે�, એમ્બ� અન� ગ્રી� યાદીઓની પુનઃચકાસણી કરશે; સંપૂર્� રસી મેળવી ચૂકેલા� યુ.કે.ના� મુસાફરોન� એમ્બ� યાદી પરના દેશોમાંથી પાછા� ફરતી વખતે ક્વૉરન્ટાઇનની આવશ્યકતાઓમાંથી 19 જુલાઈથી મુક્તિ આપશે, જ્યારે નવ� પ્રકાર� ઓળખવ� માટે PCR ટેસ્� આવશ્યક રાખશ�; અન� વિકસી રહેલ� દેશોમા� લોકોને રસીઓની ઉપલબ્ધીઓન� અગ્રતા આપીને વિશ્� સ્તર� રસીકર� કાર્યક્રમન� ઝડપી બનાવશે.
  5. અણધાર્યા સંજોગો માટેના� પગલા� જાળવી રાખશ�, અનઅપેક્ષિત બનાવોન� પ્રતિસાદ આપવા, તેની સાથે દે� જે� કોવિ�-19ની સાથે જીવન જીવતાં શીખી રહ્ય� છે તે સમયે હજ� બીજા કેસો, હોસ્પિટલોમાં દાખલ કરવા પડનારાંની સંખ્યા અન� મૃત્યુની સંખ્યા વધશે તેનો સ્વીકા� કરીને. સરકા� નિયમિતપણ� આંકડાઓ પર દેખરેખ ચાલુ રાખશ�, જેથી NHSને અસહ્� દબાણોન� સામન� � કરવો પડ� તેની ખાતરી કરી શકાય; લોકલ ઓથોરિટી� સાથે કા� કરશે અન� જેમન� કોવિ�-19 સામે વધારાન� પ્રતિસાદ આપવાની જરૂર હો� તેવા સ્થાનિ� વિસ્તારોને રાષ્ટ્રી� ટેકો પૂરો પાડશ�; અન� સ્થાનિ�, પ્રાંતિય કે રાષ્ટ્રી� સ્તર� કો� ખતરનાક પ્રકારને દબાવવા કે તેના સંચાલન માટે જરૂરી હોવાનુ� પુરાવાઓમાં દેખા� તો સરકા� આર્થિક અન� સામાજિ� નિયંત્રણ� ફરીથી લાદવ� માટેની અણધાર્યા સંજોગો માટેની યોજનાઓ ચાલુ રાખશ�. NHS ઉપ� અસહ્� દબાણ પડતુ� રોકવ� માટે, જો સા� � છેલ્લા ઉપાય તરીકે જરૂરી હોવાનુ� લાગશ�, તો � આવાં પગલા� ફરીથી લાદવામાં આવશે.
  1. /government/publications/covid-19-response-spring-2021/covid-19-response-spring-2021#roadmap

  2. સંપૂર્� રસીકરણઃ બે ડોઝની રસી માટે બીજો ડો� લીધાના 14 દિવસ પછી.

  3. /government/publications/covid-19-response-summer-2021-roadmap